બુટલેગરો સાથે ભાગીદારી કરનાર પ્રધાન કોણ છે, પત્ર વાયરલ !

બુટલેગરો સાથે ભાગીદારી કરનાર પ્રધાન કોણ છે, પત્ર વાયરલ !   રાજ્ય સરકારના સિનિયર પ્રધાનના મત વિસ્તારમાં 50થી વધુ દારુના અડ્ડા ચાલતા હોવાની લેખિત ફરિયાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ સહિત રાજ્ય સરકારના અનેક પ્રધાનોને કરાઇ છે, સાથે તેઓ કેવી રીતે સ્થાનિક આગેવાનો સાથે અવડચંડાઇ કરે છે તેની પણ લેખિત ફરિયાદ કરાઇ ,પરિણામે ગુજરાત ભાજપમાં … Continue reading બુટલેગરો સાથે ભાગીદારી કરનાર પ્રધાન કોણ છે, પત્ર વાયરલ !