નિર્લિપ્ત રાયને હટાવવામાં કોને છે રસ !

નિર્લિપ્ત રાયને હટાવવામાં કોને છે રસ ! કલોલમાં કયા બળીયાને મેદાનમાં ઉતારશે ભાજપ ! સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના અસલાલી પોલીસ સ્ટેશનની હદ રુ 19 લાખનો દારુ પકડી પાડ્યો છે,, જેમાં એક એક આરોપીની ધરપકડ કરાઇ છે,જ્યારે ચાર અન્ય ફરાર છે,, ત્યારે સવાલ અસલાલી પોલીસની કામગીરી સામે થાય છે,કે શુ તેઓ સ્થાનિક બુટલેગરોને પકડી … Continue reading નિર્લિપ્ત રાયને હટાવવામાં કોને છે રસ !