રાજકીય પાર્ટી બનાવી હવાલા કરતા નેતાને બચાવવામાં કોને છે રસ

  રાજકીય પાર્ટી બનાવી હવાલા કરતા નેતાને બચાવવામાં કોને છે રસ   કહેવાય છે કે નેતાઓ અને પોલીસની સાંઠગાંઠથી જ ભ્રષ્ટાચાર અને ગુનેગરોને પ્રોત્સાહન મળે છે, ત્યારે અમદાવાદમાં એક રાજકીય પાર્ટીના નેતા જે પાર્ટી કમ હવાલાનું કામ વધુ કરે છે,,મહત્વની વાત એ છે કે તેમના આ કાળા ધોળા કામમાં ગુજરાતના સિનિયર પોલીસ અધિકારી સીધી રીતે … Continue reading રાજકીય પાર્ટી બનાવી હવાલા કરતા નેતાને બચાવવામાં કોને છે રસ