ગાંધીનગર
ગુજરાતની શાંતિ ડહોળવા માટે કોણ કરી રહ્યુ છે ષડયંત્ર !
ગુજરાતની શાંતિ ડહોળવા માટે કોણ કરી રહ્યુ છે ષડયંત્ર !
દેશ સહિત ગુજરાતના અન્ય સંવેદનશિલ વિસ્તારો જેમ અમદાવાદમાં પણ કોમી વૈમનષ્ય ફેલાવવાનુ કાવતરુ ઘડાઇ રહ્યુછે
આવી ઘટના બની અમરાઇવાડી વિસ્તારમાં, જ્યાં એક જૈન વેપારીની દુકાન પાસે કેટલાક અજાણ્યા શખ્સોએ
છ બકરાના કપાયેલા માથા નાખી દિધા, આમા તો સ્થાનિકોએ આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરીને મામલો થાળે પાડી દીધો હતો
ગુજરાતના હિમ્મત નગર ખંભાત વડોદરા સહિત વિસ્તારોમાં કોમી એખલાસને ડહોળવાના પ્રયત્નો થયા છે, પરિણામે રમખાણો જોવા મળ્યા છે,, ત્યારે અમદાવાદના અમરાઇવાડી ભીલાવાડા વિસ્તારમાં પણ
અજાણ્યા શખ્સો એ શાંતિમા પલિતો ચાંપવાનો પ્રયત્ન કર્યો છે,
મેટ્રોના પિલ્લર નંબર 62 પાસે કોઇ શખ્સ બકારના છ કપાયેલા માથા ફેકી ગયો
સવારે જ્યારે લોકોને ખબર પડી તો તેઓ એઠકા થઇ ગયા, સ્થાનિક રાજકીય પ્રતિનિધીને બોલાવાયા,,
પછી પોલીસને બોવવામાં આવી પોલીસે મામલાની નોધ કરી લીધી, ત્યારે કોર્પોરેશ કર્મચારીઓએ બકરાના માથાઓને ઉઠાવીને તેનો નિકાલ કરી દીધો હતો
સ્થળને સાફ સફાઇ કરીને તેના ઉપર દવા છટકાવ કરી દેવાયું
સ્થાનિકોની માનીએ તો આ ઘટના વિસ્તારમાં તંગદીલી ફેલાવવા માટે કરાઇ છે,જેને લોકો ષડયંત્ર તરીકે જોઇ રહ્યા છે,
સ્થાનિક વેપારી પારસમલ જૈને જણાવ્યુ હતું કે ઘટનાની જાણ અમરાઇવાડી પોલીસને કરી દેવાઇ છે,સાથે
આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ, શહેરમાં સૌહાર્દ સાથે કોમી ઓખલાસ બગાડવાનો આવી રીતે પ્રયત્ન થઇ રહ્યો છે,
ત્યારે હવે સ્થાનિકો મેટ્રોના પિલ્લરની આસપાસ સીસીટીવી કેમેરા લગાવવાની માગ કરીરહ્યાછે જેથી આવા તત્વોને પકડી શકાય
ગુજરાતમાં 2002ના ગોધરાકાંડ રાજ્યમાં 20 વરસથી શાંતિનુ વાતાવરણ જોવા મળી રહ્યુછે, ત્યારે ગુજરાતમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે
અરસ પરસ લડાવીને ગુજરાતની શાંતિ ડહોળીને રાજકીય રોટલા રળવામાં કોને રસ છે તેને લઇને અનેક સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે,
હાલ આ ઘટનાને સમાન્ય ન માનવી જોઇએ, ભલે આ કૃત્ય આ કોઈએ લોકોને ડરાવવા માટે કર્યુ હોય અથવા તેની પાછળ કોઇ મોટુ ઉદ્દેશ્ય ન હોય
છતાં ઘટનાને ગંભીરતાથી લઇને તેની તપાસ થવી જોઇએ તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !