દલિત અસ્મિતા સમ્મેલનથી કોને લાગ્યો ડર !

દલિત અસ્મિતા સમ્મેલનથી કોને લાગ્યો ડર ! ગુજરાતના કયા ભાજપી ધારાસભ્યની છે જેહાદી મુસ્લિમો સાથે સાંઠ ગાંઠ ! ધાર્મિક સંતોને કરાઇ ફરિયાદ, પત્ર થયો વાયરલ દેત્રોજમાં દલિતો ઉપર થયેલા હુમલાના વિરોધમાં 19મીએ દલિત અસ્મિતા સમ્મેલન યોજવાની જાહેરાત કેટલીક દલિત સંસ્થાઓએ કરી છે,તો બીજી બાજુ ભારતિય જનતા પાર્ટીએ આ કાર્યક્રમ ન યોજાય તેના માટે મહેનત શરુ … Continue reading દલિત અસ્મિતા સમ્મેલનથી કોને લાગ્યો ડર !