ઇન્દ્રનિલ રાજ્યગુરુના આપમાં જોડાવામાં સૌરાષ્ટ્રમાં કોને થશે ફાયદો ! આ છે રાજકીય ગણિત

ઇન્દ્રનિલ રાજ્યગુરુના આપમાં જોડાવામાં સૌરાષ્ટ્રમાં ભાજપને થશે મોટો ફાયદો ! આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે કોગ્રેસના નેતા ઇન્દ્રનિલરાજ્યગુરુ પોતાના અન્ય બે સહયોગિયો સાથે જોડાઇ ગયા,, ત્યારે રાજનિતિક નિષ્ણાંતો તેનો અનેક મતલબ કાઢી રહ્યા છે,ઇન્દ્રનિલ રાજ્યગુરુના આપમાં જોડાવાથી કોંગ્રેસને મોટુ નુકશાન થશે, પણ તેની સામે આમ આદમી પાર્ટીને રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે નવી નેતાગિરી મળશે નિષ્ણાંતો … Continue reading ઇન્દ્રનિલ રાજ્યગુરુના આપમાં જોડાવામાં સૌરાષ્ટ્રમાં કોને થશે ફાયદો ! આ છે રાજકીય ગણિત