ભાજપમાં ટિકીટની રેસમાંથી કોણ થયા આઉટ !

ભાજપમાં ટિકીટની રેસમાંથી કોણ થયા આઉટ ! રેશ્મા પટેલે હવે ભરત સિહ સોલંકી અને અમિત ચાવડા માટે શુ કહ્યુ ! ગુજરાત વિધાનસભાની ચૂટણીના આડે હવે છ મહિના જ બાકી છે, ત્યારે ભાજપે રાજ્યની તમામ વિધાનસભા બેઠકો જીતવા માટે ચુનંદા સેનાપતિઓને મૈદાનમા ઉતાર્યા છે, રાજ્યના ઉત્તર ઝોનના જિલ્લાઓ માટે 59 જેટલા મહારથીઓને બેઠક જીતાડવાની જવાબદારી સોપી … Continue reading ભાજપમાં ટિકીટની રેસમાંથી કોણ થયા આઉટ !