અમદાવાદ
હાર્દીક પટેલને કોણે કહ્યુ નિકળ ડફેરિયા,ડબલ ઢોલકી
હાર્દીક પટેલને કોણે કહ્યુ નિકળ ડફેરિયા,ડબલ ઢોલકી
હાર્દીક પટેલે ફેસબુક ઉપર અગ્નિવીર યોજનાના વખાણ કરતો વિડીયો અથવા એમ કહીએ કે પોતાના પ્રમોશન કરતું એડ ફિલ્મ અપલોડ કરી,,તેની સાથે જ ફેસબુક ઉપર તેના ઉપર ફિટકાર વરસાવવાનુ
ફેસબુક યુઝર્સે શરુ કર્યો હતો, કોઇએ તેને ફેકુ કહ્યુ તો કોઇએ તેને નિકળ ડેરિયા, સાથે એવા એવા શબ્દોથી નવાજ્યા કે તેવા શબ્દો લખી પણ ન શકાય, એટલે કે જે રીતે હાર્દીક પટેલ સામેની નારાજગી પાટીદાર યુવકો
સિવાય અન્ય સમાજમાંથી ઓછી થતી દેખાઇ રહી નથી, એટલે કે જો ભાજપે હાર્દીક પટેલને અગ્નિપથ યોજનાના પ્રચારનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો હોય તો તેનાથી ફાયદાને બદલે નુકશાન થશે તેમ અવશ્ય લાગી રહ્યુ છે
હાર્દીક પટેલ જ્યારથી કોંગ્રેસ છોડીને ભાજપનો ભગવો ધારણ કર્યો છે, ત્યારથી કોંગ્રેસ સહિત પાટીદાર અનામત આંદોલન સાથે સંકડાયેલા યુવાનો તેનાથી નારાજ છે, સાથે પાટીદાર અનામત આદોલનમાં જે યુવકો મૃત્યુ પામ્યા હતા
તેને લઇને પણ સવાલો ઉભા થયા હતા, આ મૃત્યુ માટે હાર્દીક પટેલને જવાબદાર ગણાવાયા હતા, તે સિવાય જે રીતે આદોલન દરમિયાન સરકારી સંપત્તિનો નુકાશાન થયુ, જે લોકો આદોલનનુ ભોગ બન્યા તેઓ પણ હાર્દીકથી નારાજ છે, ત્યારે ભાજપમાં ગયા બાદ હાર્દીક પોતાની ઇમેજ સુધારવા માટે વિવિધ પ્રકારના અખતરા કરતો હોય છે થોડા સમય પહેલા તેણે તેના આદોલનથી પાટીદારોને કેટલો ફાયદો થયો તેને લઇને એક એડ ફિલ્મ બનાવી હતી
તેમાં તો ફેસબુક યુઝર્સે તેને તો ગાળો આપી હતી સાથે જે કલાકારો આ એડ ફિલ્મમાં કામ કર્યો હતો તેમને પણ ગાળો આપી હતી,
હવે અગ્નિપથ યોજના કેટલી સારી છે તેને લઇને હાર્દીક પટેલે ફરીથી એક એડ ફિલ્મ બનાવી છે, અને તેને પોતાના ફેસબુક પેજ ઉપર અપલોડ કરી છે, ત્યારે તેમા પણ તેને મોટી સંખ્યામાં ગાળો પડી છે, એવુ નથી તેને માત્ર ગાળો પડી છે, કેટલાક લોકો તેને સારુ પણ કહ્યુ છે, પણ ગાળો અને ફીટકાર વરસાવવા વાળાઓની સંખ્યા વધુ છે,
ચર્ચા એ પણ છે કે જો આવી જ રીતે ભારતિય જનતા પાર્ટી પોતાની યોજનાઓ માટે હાર્દીક પટેલને બ્રાન્ડ એમ્બેસડર બનાવશે તો નિશ્ચિત છેકે ફાયદો થવાના બદલે નુકશાન થવાની સંભાવના વધુ રહેશે કારણ કે
કોગ્રેસના નેતાઓ હાર્દીક પટેલથી નારાજ તો છે, પણ સાથે ભારતિય જનતા પાર્ટીના એવા નેતાઓ જેઓ છેલ્લા સાત વરસથી હાર્દીક પટેલ સામે લડી રહ્યા હતા તેઓ પણ નારાજ છે,
ગુજરાત વિધાનસભા ની ચૂંટણી પહેલા રોહિત સમાજ દ્વારા 25 સપ્ટેબર ના રોજ ગાંધીનગર મહા સમ્મેલન યોજાશે
અમદાવાદ પોલીસ કમિશ્રનર સહિત અનેક અધિકારીઓની કેમ થઇ શકે છે બદલી
શંકર સિહ વાધેલાએ કેમ કહ્યુ કે હક લેવા માટે કરગરવાનુ ના હોય લાત મારીને લેવાનુ તાકાત રાખવી જોઇએ