ગુજકોમાસોલના બિન હરિફ ચૂટણીમાં કોને થયો ફાયદો

ગુજકોમાસોલના બિન હરિફ ચૂટણીમાં કોને થયો ફાયદો ગુજકોમાસોલના ચેરમેન તરીકે દિલિપ સંધાણી અને વાઇસ ચેરમેન તરીકે બિપિન પટેલ(ગોતા) બિન હરિફ ચૂંટાયા છે, તેઓ ફરી વખત ચેરમેન બન્યા છે, તેમણે ભાજપનો કેન્દ્રિય નેતૃત્વનો આભાર માન્યો છે, તેઓ વડા પ્રધાન નેરન્દ્રમોદીના વિશ્વાસુ ગણાય છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના વિશ્વાસુ બિપિન પટેલની નિમણુંક કરાઇ … Continue reading ગુજકોમાસોલના બિન હરિફ ચૂટણીમાં કોને થયો ફાયદો