ગુજરાત હાઇકોર્ટ નું કોણ બન્યું આસામ હાઇકોર્ટ માં મુખ્ય ન્યાયાધીશ

સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત હાઇકોર્ટ માં જજ તરીકે ફરજ બજાવતા આર એમ છાયા ને આસામ હાઇકોર્ટ માં મુખ્ય ન્યાયાધીશ તરીકે જવાબદારી સોંપાઈ છે જે ગુજરાત અને ગુજરાતીઓ માટે મોટા સમાચાર છે જયારે દિલ્હી હાઇકોર્ટ માં જજ તરીકે ફરજ બજાવતા વિપિન ભાઈ સાંઘી ને ઉત્તરાખંડ હાઇકોર્ટ ના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણુંક કરાઈ છે જયારે મુંબઈ હાઇકોર્ટ … Continue reading ગુજરાત હાઇકોર્ટ નું કોણ બન્યું આસામ હાઇકોર્ટ માં મુખ્ય ન્યાયાધીશ