ભાજપમાં કુર્બાની આપશે કોણ !

ભાજપમાં કુર્બાની આપણે કોણ ! ગુજરાત વિધાનસભાનુ બજેટ સત્ર પુર્ણ થઇ ગયો છે, સાથે ચૂટણી વહેલી આવી શકે છે તેવી અટકળો પણ ચાલી રહી છે, સુત્રોની માનીએ તો ભાજપ ટિકીટ આપવા માટે નિશ્ચિત માપદંડો પણ બનાવ્યા છે, જેના આધારે 60થી વધુ સિનિયર નેતાઓની ટિકીટ કપાઇ શકે છે, ત્યારે અનેક ધારાસભ્યોનો સ્પષ્ટ મંતવ્ય છે કે નવા … Continue reading ભાજપમાં કુર્બાની આપશે કોણ !