અમદાવાદ
કયા પાટીદાર નેતાએ કહ્યુ કે બિન અનામત આયોગ અને નિગમને બંધ કરો
કયા પાટીદાર નેતાએ કહ્યુ કે બિન અનામત આયોગ અને નિમગને બંધ કરો
પાટીદાર મુખ્યમંત્રીના રાજમાં ગુજરાતમાં પાટીદાર અનામત આદોલન સમિતી દ્વારા પાટીદારોને અનામત આપવાની માંગ સાથે આદોલન છેડ્યુ હતું, એ દરમિયાન ક્ષત્રિયો બ્રાહ્મણો
સહિત બિન અનામત વર્ગની તમામ જ્ઞાતિઓએ પણ રાજ્ય સરકાર સમક્ષ બિન અનામત વર્ગને પણ અનામત આપવાની માંગ કરી હતી,પાટીદારોના ઉગ્ર આંદોલનના પરિણામે
તત્કાલિન મુખ્ય પ્રધાન આનંદી બેન પટેલના કાર્યકાળ દરમિયાન 10 ટકા બિન અનામત વર્ગને અનામત આપવાની શરુઆત થઇ,,આ ઉપરાંત બિન અનામત વર્ગના ગરીબ લોકો સ્વાભિમાનથી
જીવી શકે અને ગર્વ ભેર દેશ વિદેશમાં અભ્યાસ કરી શકે તે માટે લોન માટે, એસસી એસટી ઓબીસીની જેમ બિન અનામત વર્ગ નિગમ અને આયોગની રચના કરવામાં આવી હતી,
ત્યારે હવે ગુજરાતમાં બિન અનામત વર્ગ વિકાસ નિગમ અને આયોગ સંપુર્ણ નિષ્ફળ ગયુ હોવાનું ગુજરાતના પાટીદાર નેતા દિનેશ બાંભણીયાનુ માનવુ છે, જેના માટે તેઓ ગુજરાતના પાટીદાર સમાજનુ
ગૌરવ એવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે,
દિનેશ બાભંણિયાએ રજુઆત કરી છે કે ગુજરાતની ભાજપ સરકાર દ્વારા રચવામાં આવેલ બિન અનામત વર્ગના આયોગ અને નિગમમાં વિદ્યાર્થિઓના પ્રશ્નોના નિરાકરણ માટે કોઇ પણ પ્રકારની
વ્યવસ્થા નથી, વિદ્યાર્થિઓ વાંર વાર ધક્કાઓ ખાય છે, પણ કોઇ જવાબ આપતું નથી, કોઇ ટેલિફોન ઉપાડવાની પણ તશ્દી લેતું નથી, એક વરસ કરતા વધુ સમય થઇ ગયો છતાં લોન માટેની
અરજીઓનો નિકાલ થતો નથી, સાથે તેઓએ કહ્યુ છે રાજ્ય સરકાર બનિ અનામત વર્ગના લોકોને નિગમની યોજનાઓનો લાભ આપવાના માંગતી હોય તો બંધ કરી દેવુ જોઇએ,, તેવી સલાહ
પાટીદાર અનામત આદોલન સમિતીના નેતા દિનેશ બાભંણિયાએ આપી હતી,
યુવરાજ સિહ જાડેજાએ હવે અગ્નિપથ યોજનાને લઇને મોદી સરકાર માટે કહી આટલી મોટી વાત !
યુવરાજ સિહ જાડેજાએ હવે અગ્નિપથ યોજનાને લઇને મોદી સરકાર માટે કહી આટલી મોટી વાત !