કયા રાષ્ટ્રિય નેતાએ કહ્યુ કે ભાજપ અમિતશાહ ને ગુજરાતના સીએમ બનાવી શકે છે !

કયા રાષ્ટ્રિય નેતાએ કહ્યુ કે ભાજપ અમિતશાહ ને સીએમ બનાવી શકે છે ! ગુજરાતમાં ચૂટણી નજીક આવી રહી છે ત્યારે તેમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સોશિયલ મિડાયા વૉર તેજ બની છે, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્ટીટ કરીને ભાજપ પર પ્રહાર કર્યા છે, તેઓએ લખ્યુ છે કે ગુજરાતમાં આપનો પ્રભાવ રહી રહ્યો છે … Continue reading કયા રાષ્ટ્રિય નેતાએ કહ્યુ કે ભાજપ અમિતશાહ ને ગુજરાતના સીએમ બનાવી શકે છે !