ભાજપમાં સામેલ થયેલ તબીબોથી કયા ધારાસભ્યોની કપાશે ટિકીટ !

ભાજપમાં સામેલ થયેલ તબીબોથી કયા ધારાસભ્યોની કપાશે ટિકીટ ! ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ ભાજપ કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ અને નેતાઓને તો જોડી રહી છે, સાથે સાથે સમાજિક આગેવાનો, ધાર્મિક આગેવાનો લબ્ધ પ્રતિષ્ઠિત તબીબોને પણ જોડીને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ભાજપને વધુ મજબુત કરી રહ્યા છે રવિવારે તેઓએ સંખ્યા બધ્ધ તબીબો ભાજપના પ્રદેશ મુખ્યાલયમાં જોડાયા, … Continue reading ભાજપમાં સામેલ થયેલ તબીબોથી કયા ધારાસભ્યોની કપાશે ટિકીટ !