બળાત્કારનો કેસ પરત ખેચવાનો કયા પ્રધાન કરી રહ્યા છે દબાણ-વધુ એક ઓડિયો ક્લીપ વાયરલ 

બળાત્કારનો કેસ પરત ખેચવાનો કયા પ્રધાન કરી રહ્યા છે દબાણ- વધુ એક ઓડિયો ક્લીપ વાયરલ   ગુજરાત સરકારના એક પ્રધાન ઉપર ભાજપના જ મહિલા કાર્યકર્તાને લગન કરવાની લાલચ આપીને શારિરીક શોષણ કરવાનો મામલો છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ચર્ચાનો વિષય છે, ત્યારે આ મહિલાએ હવે એ પ્રધાન ઉપર સમધાન માટે દબાણ કરાવાઇ રહ્યા હોવાનો આરોપ લગાવ્યો … Continue reading બળાત્કારનો કેસ પરત ખેચવાનો કયા પ્રધાન કરી રહ્યા છે દબાણ-વધુ એક ઓડિયો ક્લીપ વાયરલ