કયા નેતાને પત્ની પડી ભારે !

પત્નીના પાટીદાર પાવર સામે શુ ભરત સોલંકીનુ થશે રાજકીય સુર્યાસ્ત !   પુ્ર્વ કેન્દ્રિય મંત્રી ભરત સિહ સોલંકીની પત્ની રેશ્મા પટેલ સોલંકીએ આજે બોરસદના વહેરા ગામ સ્થિત વૈભવી બંગલાનુ કબ્જો લઇ લીધો છે તેઓએ આના માટે આણંદ એસ પી પાસે પ્રોટેક્સનની માંગ કરી છે,, ઉલ્લેખનિય છે કે છેલ્લા એક વરસથી તેઓ અમેરિકા હતા તેમની માનીએ … Continue reading કયા નેતાને પત્ની પડી ભારે !