અમદાવાદ
કયા નેતાએ કહ્યુ કે ગુજરાતમાં ભાજપને સત્તા જવાનો છે ડર
કયા નેતાએ કહ્યુ કે ગુજરાતમાં ભાજપને સત્તા જવાનો છે ડર
આખુ ઇન્ટરવ્યુ વાંચવા માટે જોતા અમારા યુ ટ્યુબ ચેનલ ઉપર ક્લીક કરો, સબ્સક્રાઇબ કરો,
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હિમ્મત સિહ પટેલે દાવો કર્યો છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોગ્રેસ 125 સીટો કરતા વધુ જીતશે, સાથે સાથે તેઓએ કહ્યુ છે ગુજરાતમાં ભાજપ હારી રહી છે,, પરિણામે
વડા પ્રધાન નરેન્દ્રમોદીને ચિન્તા છે, જેથી તેઓ સ્વયમ ગુજરાત વિધાનસભા ચૂંટણીની કમાન સંભાળી લીધી છે, એટલા માટે જ તેઓ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં સરકારી ખર્ચે ચૂંટણી પ્રચાર કરીરહ્યા છે,
જનતાને લોભાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જો કે આ વખતે ગુજરાતની જનતા તેમના કોઇ કિમિયામાં ફસાવાની નથી, રાજ્યમાં ભય ભુખ ભ્રષ્ટાચાર અને મોધવારીથી પ્રજા ત્રસ્ત છે,,ત્યારે આ વખતે ગુજરાતની પ્રજાએ મન બનાવી
લીધુ છે કે ભાજપને ગુજરાતમાંથી વિદાય આપી દેવાની છે, ત્યારે આમ આદમી પાર્ટીને લઇને કહ્યુ છે કે ગુજરાતમાં ત્રિજા પક્ષને સ્થાન નથી, ભુતકાળમાં સ્વર્ગિય ગુજરાત પુર્વ મુખ્ય પ્રધાન અને પુર્વ મુખ્ય પ્રધાન શંકર સિહ વાધેલા જેવા પ્રજા વત્સલ, લોક હૃદય સમ્રાટ, રહી ચુક્યા છે તેવા દિગ્ગજ નેતાઓએ પોતાની પાર્ટી બનાવી ત્રિજા પક્ષ તરીકે નસીબ અજમાવી જોયુ છે, જો કે ગુજરાતની પ્રજાએ તેમને સ્વિકાર્યો નથી,,