ગુજરાત કોંગ્રેસ ના ક્યાં નેતા ભાજપ માટે વિભીષણ બન્યા

ગુજરાત વિધાનસભામાં વિપક્ષ ના નેતા રહી ચૂકેલા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે.સૂત્રોની વાત માનીએ તો તેમનો પુત્ર રાજુ રાઠવા ભાજપનો ઉમેદવાર બનશે તેવી ચર્ચાઓ એ જોર પકડ્યું છે..ત્યારે નોંધનીય છે કે વર્ષ 1972માં મોહન રાઠવા ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ વર્ષ 1998 સુધી સતત ચૂંટાતા રહ્યા અને તેઓ કોંગ્રેસના રાજમાં પ્રધાન બન્યા વર્ષ 2017માં … Continue reading ગુજરાત કોંગ્રેસ ના ક્યાં નેતા ભાજપ માટે વિભીષણ બન્યા