મહિલા સાથે અશ્લિલ વિડીયો વાયરલ થયા બાદ ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કયા નેતાનુ લીધુ રાજીનામું
કયા નેતાઓ બીજેપી મહિલા કાર્યકર્તા ઉપર કરી હનિટ્રેપમાં ફસાવવાની એફઆઇઆર
મહિલા કાર્યકર્તાઓ વિડીયો વાયરલ કરીને ભાજપની સચ્ચાઇ સામે લાવી-સોશિયલ મિડીયા ચર્ચાઓનો જોર ગરમ
કોંગ્રેસ હોય કે ભાજપ બન્નેના નેતાઓ ઉપર અત્યારે એકથી વધુ મહિલાઓ સાથે ઇતર સંબધો રાખવાના આરોપો લાગે છે, તેના વિડીયો સોશિયલ મિડીયા ઉપર ધુમ મચાવે છે, અત્યારે સોશિયલ મિડીયા ઉપર ભાજપના એક જિલ્લા પ્રમુખનો વિડીયો એક મહિલા સાથે વાયરલ થયો છે, જેમાં મહિલા પોતાનુ નામ કહે છે,અને નેતા ઉપર વિશ્વાસ ઘાત કરીને શારિરીક સંબધો બનાવવાની વાત પણ કહે છે,, ઉલ્લેખનિય છે કે આ નેતાએ આ મહિલા ઉપરહનિટ્રેપ કરીને નાણા વસુલવાનો આરોપ લગાવ્યો છે,,ત્યારે હાલ આ નેતાએ પોતાનુ રાજીનામુ આપી દીધુ છે
ઘટના મહારાષ્ટ્રના સોલાપુરની છે, જ્યાં એક વિવાદીત વિડીયો વાયરલ થવાના કારણે સોલાપુર બીજેપીના જિલ્લા પ્રમુખ શ્રીકાંત દેશમુખને રાજીનામુ આપવુ પડ્યુ છે, મહત્વની વાતએ છે કે ભાજપના મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે તેમનું રાજીનામું પણ લઇ લીધુ છે,
શ્રીકાંત દેશમુખે દોઢ વરસ પહેલા સોલાપુરના જિલ્લા અધ્યક્ષ બનાવાયા હતા, ત્યારે થોડા દિવસ પહેલા એક અશ્લિલ વિડીયો વાયરલ થયો અને તેમને રાજીનામુ આપવુ પડ્યુ,
કહેવાય છે કે થોડાક દિવસ પહેલા શ્રીકાંત દેશમુખે મુંબઇના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપમાં તેમને ફસાવાયા છે તેવી એફઆઇઆર નોધાવી હતી,
https://twitter.com/azizkavish/status/1546863866973261825?s=20&t=31tvnFPNVHmdk97bfp28ew
વિડીયોમાં શુ છે
જે વિડીયો વાયરલ થયો છે, તેમાં દેશમુખ એક રુમમાં એક મહિલા સાથે દેખાઇ રહ્યા છે, જ્યારે રુમમાં દેખાતી મહિલા અને દેશમુખના શુ સંબંધ છે તેની માહિતી મળી નથી, સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહેલા વિડીયોમાં આ મહિલા દેશમુખ સામે મોબાઇલ વિડીયો શુટ કરી રહી છે, તેમાં દેશમુખ બેડ ઉપર બેઠા છે, જ્યારે આ મહિલાએ મોબાઇલ કેમેરાથી બનાવેલા વિડીયોમાં દેશમુખએ તેમને ફસાવ્યા છે તેવો આરોપ લગાવી રહી છે, મહિલાની વાત
સાંભળતા જ દેશમુખ બેડ ઉપરથી ઉભા થઇને મહિલાના હાથમાંથી મોબાઇલ લેવાનો પ્રયાસ કરે છે, તેના પછી મોબાઇલ કેમેરો બંધ થઇ જાય છે, મહત્વની વાતએ છે કે અલગ અલગ લોકો આ વિડીયોને શેયર કરી રહ્યા છે,જેમાં
દાવો કરાયો છે કે આ મહિલા સ્થાનિક બીજેપી કાર્યકર્તા છે,
https://www.panchattv.com/bjp-leader-says-no-bharatiya-janata-party-will-raise-the-slogan-of-zindabad/
https://www.panchattv.com/the-trouble-with-which-leaders-can-be-increased-by-the-recruitment-of-congressmen-in-the-bjp/
https://www.panchattv.com/which-minister-is-pushing-to-withdraw-the-rape-case-one-more-audio-clip-goes-viral/
https://youtu.be/9Wh624aTqWI
https://youtu.be/GQTThHkoqpQ