અમદાવાદ

ભાજપના સિનયિર નેતાઓ ક્યા જુનિયર નેતાને ટ્ટીટર ઉપર આપી સત્ય બોલવાની સલાહ

Published

on

ભાજપના સિનયિર નેતાઓ ક્યા જુનિયર નેતાને ટ્ટીટર ઉપર આપી સત્ય બોલવાની સલાહ

હાર્દીક પટેલની શુભેચ્છા નિતિન ગડકરીને કેમ પડી ભારે, લોકોએ કેમ બજાવી બેન્ડ !

ભાજપના નેતાઓ આજકાલ ડીજીટલ સોશિયલિસ્ટ થયા છે, એટલે કે તેઓ કોઇ પણ સવાલનો જવાબ હવે કોલ કરીને કે મેસેજ કરીને નથી કરતા, પણ ટ્ટીટર ઉપર સવાલ પુછાઇ રહ્યુ છે,
ઘટના ટ્ટીટર ઉપરની છે,જેમાં ભાજપના નેતા ભરત પંડ્યાએ એક પોસ્ટ મુકી, જેમાં ભાજપના સિનયિર નેતા જય નારાયણ વ્યાસે સત્ય બોલવા અંગે સવાલ ઉઠવ્યા છે,

ગુજરાતમાં વડા પ્રધાનના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા કોણે આપી ધમકી !

ગુજરાત ભારતિય જનતા પાર્ટીના પુર્વ પ્રવક્તા ભરત પડ્યાએ એક પોસ્ટ લખી,, જેમાં તેઓએ લખ્યુ કે

Advertisement

@bharatpandyabjp
સુખની બે જ ચાવી છે…
ખડખડાટ અને ઘસઘસાટ

દુઃખની પણ બે જ ચાવી છે…
બબડાટ અને કકળાટ

સંસારમાં બે જ “સત્ય” બોલે છે
“અરીસો” અને “આત્મા”

તો બીજી તરફ ભાજપના જ પુર્વ આરોગ્ય પ્રધાન અને સિનિયર નેતા જયનારાયણ વ્યાસ પણ ટ્ટીટર ઉપર ટીપ્પણ કરવાનુ ભુલ્યા ન હતા, તેઓએ ટિપ્પણીમાં સવાલ પુછ્યો હતો,

ગુજરાતમાં વડા પ્રધાનના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા કોણે આપી ધમકી !

(તે ભુદેવ આપના આત્માએ બોલવાનું શરુ કર્યુ ??
Te Bhudev aapna aatma e bolvanu sharu karyu ??

Advertisement

આમાં જે રીતે સવાલ સાથે જય નારાયણ વ્યાસે ટ્ટીટ કરીને ભરત પંડ્યાને કઠેડામાં ઉભા કર્યા છે તેને લઇને હાલ ગુજરાત ભાજપમાં ચર્ચાઓ શરુ થઇ છે, કે જયનારાયણ વ્યાસ કયા સત્ય બોલવાની વાત કરી રહ્યા છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version