ગુજરાતના કયા નેતાને સોનિયા ગાંધીએ કર્યા કટ ટુ સાઇઝ !

કોંગ્રેસે રોહન ગુપ્તાને કેમ કર્યા કટ ટુ સાઇઝ ! ચર્ચાઓનો દોર શરુ કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રમુખ સોનિયા ગાંધીએ સુપ્રિયા શ્રિનેતેની સોશિયલ મિડીયા અને ડીઝીટલ પ્લેટ ફોર્મ વિભાગ અધ્યક્ષા તરીકે જવાબદારી સોપી છે,અત્યાર સુધી ગુજરાતના રોહન ગુપ્તા કોંગ્રેસનું રાષ્ટ્રિય સોશિયલ મિડીયાના ચેરમેન હતા, હવે તેમને કોંગ્રેસે પ્રવક્તા તરીકે જવાબદારી સોપી છે, ત્યારે આને લઇને ચર્ચાઓ દોર ગુજરાતથી … Continue reading ગુજરાતના કયા નેતાને સોનિયા ગાંધીએ કર્યા કટ ટુ સાઇઝ !