અમદાવાદ
કયા કોંગ્રેસી ધારાસભ્યના પુત્રે યુવતીને કહ્યુ મારા સિવાય કોઇની નહી થવા દઉ !
કયા કોંગ્રેસી ધારાસભ્યના પુત્રે યુવતીને કહ્યુ મારા સિવાય કોઇની નહી થવા દઉ !
પિતા ધારાસભ્ય હોય એટલે તેમના પુત્રો કેવી રીતે છાકટા બની જાય છે તેનો ઉદાહરણ જોવા મળ્યુ છે,, જેમાં કોંગ્રેસી ધારાસભ્ય લાખા ભાઇ ભરવાડના પુત્ર મેહુલ ભાઇ ભરવાડ સામે
વટવા વિસ્તારની એક યુવતીએ શારીરિક અને માનસિક રીતે હેરાન કરતી હોવાની ફરિયાદ નોધાવી છે,મહત્વની વાત એ છે ધારાસભ્યના પુત્રે ઘરપકડથી બચવા માટે આગોતરા જામીન મેળવવાનો પણ પ્રયત્ન કર્યો
ત્યારે કોર્ટે તેને જામીન આપવાથી પણ ઇન્કાર કરી દીધો છે,,
કોંગ્રેસના કયા નેતાએ કહ્યુ રોહન ગુપ્તાને ભાજપ સાથે સાઠ ગાંઠના કારણે ચેરમેન પદેથી હટાવાયા !
વટવા વિસ્તારમાં રહેતી 27 વર્ષીય યુવતીએ વિરમગામના ધારાસભ્ય લાખા ભાઇ ભરવાડના પુત્ર મેહુલ ભરવાડ વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોધાવી છે, ફરિયાદ મુજબ તે નરોલ સ્થિત મેહુલ ભરવાડની કંપનીમાં નોકરી કરતી હતી, જેથી મેહુલ યુવતીના ઘરે આવતો જતો હતો,બીજી તરફ યુવતીના પિતાના મોત બાદ મેહુલ યુવતીને વારં વાર હેરાન પરેશાન કરતો હતો,આ દરમિયાન યુવતીની સુરતમાં સગાઇ થઇ ગઇ, જેથી મેહુલે યુવતી વિશે અફવા ફેલાવીને તેની સગાઇ તોડાવી નાખી,, અને ફોન ઉપર ધમકીઓ આપતો હતો, તેમ છતાં યુવતી વશ ન થઇ તો 18મી મેના રોજ મેહુલે રાત્રે યુવતીને અટકાવીને છરી બતાવી ઝઘડો કર્યો હતો, જેથી આ મામલે યુવતીએ પહેલા અરજી કરી હતી, પણ ત્યારે મેહલે માફી માંગી લેતા સમાધાન થઇ ગયો હતો,
કોણ કહ્યુ આર. પાટીલ વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરીશું
તે પછી યુવતીએ ગાંધીનગરમાં સગાઇ કરી હતી, ત્યારે મેહુલે ફરી યુવતી વિશે ખોટી અફવાહો ફેલાવવા લાગ્યો હતો, આમાં મેહુલ ભરવાડના આવા કૃત્યથી કંટાળીને યુવતી પોલીસમાં ફરિયાદ કરી હતી, ત્યારે ઘરપકડથી
બચાવ માટે મેહલે આગોતરા જામીન અરજી કરી હતી, ત્યારે યુવતીએ રજુઆત કરી હતી કે આરોપી માથા ભારે છે, તે નુકશાન પહોચાડી શકે છે, જેથી તેની ધરપકડ કરવી જોઇએ આગોતરા જામીન ન આપવા જોઇએ,,
પરિણામે કોર્ટે આગોતરા જામીન રદ્દ કરી દીધા,,
મેહુલ ભાઇ ભરવાડ લાંભા વોર્ડમાંથી 2015 અને 2021માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે મહાનગર પાલિકાની ચૂંટણી લડી ચુક્યા છે, જો કે લાંભાની જનતાએ તેમનો તિરસ્કાર કરીને ઘરભેગા કરી દીધી છે,,
બકરી ઇદમાં ઘરે કે જાહેરમાં કુરબાની આપવા પર સરકારની આવી નવી ગાઇડલાઇન !