ચૂંટણીમાં પાટીદારો મતદારોને રિઝવવા કોંગ્રેસના કયા નેતાઓ કરશે કામ !

ચૂંટણીમાં પાટીદારો મતદારોને રિઝવવા કોંગ્રેસના કયા નેતાઓ કરશે કામ ગુજરાતમાં કોંગ્રેસ 32 વરસથી સત્તાથી દુર છે,,ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર ફરી આવવા માટે મથી રહી છે, ગુજરાતમાં કોંગ્રેસના એક વર્ગને નેતાઓને 32 વર્ષે ભાન થયુ  છે કે પાટીદારો વગર ગાંધીનગરમાં સત્તા શકય નથી, એટલા માટે જ ગુજરાતના કોંગ્રેસના પાટીદાર નેતાઓએ બોટાદમાં બેઠક કરી,, જેમાં 20 … Continue reading  ચૂંટણીમાં પાટીદારો મતદારોને રિઝવવા કોંગ્રેસના કયા નેતાઓ કરશે કામ !