કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાએ આપ્યુ રાજીનામુ -આર એસ એસે ઓપરેશન કર્યાની ચર્ચા !
હાર્દીકને કોણે કહ્યુ ચિરકુટ, ભગોડા પટેલ-શહીદ થયેલા પાટીદાર યુવાનોના પરિવારને નોકરી અપાવ !
ગુજરાત કોંગ્રેસના એક મોટા નેતાઓ રાજીનામુ આપી દીધુ, રાજીનામુ આપવાનુ કારણ છે નુપુર શર્મા, કારણ કે રાજસ્થાન કોંગ્રેસના નેતાએ નુપુર શર્માના સમર્થનમાં રેલી કાઢી હતી,ત્યારે મુસ્લિમ સમાજે
આ નેતાને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવા માટે અલ્ટીમેટ આપ્યુ હતું અને તેમની વાત ન માનવામાં આવતા આ ગુજરાત કોંગ્રેસના આ નેતાએ રાજીનામુ આપી દીધુ હતુ, ત્યારે આ નેતા માટે કહેવાય છે કે
તેઓ આર એસ એસના સિનિયર નેતાઓ સાથે ઘરોબો ઘરાવે છે,
ગુજરાત કચ્છના કોંગ્રેસી નેતા હાજી જુમા રાયમાએ ગુજરાત કોગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખીને રાજીનામું આપી દીધુ,, તેઓએ લખ્યુ છે કે મોહમ્મદ પૈગમ્બરના વિરુધ્ધ બોલનાર નુપુર શર્માના સમર્થનમાં
રાજસ્થાનના કોગ્રેસી નેતા પ્રમાદ શર્માએ રેલી કાઢી હતી, જેને કોંગ્રેસ સસ્પેન્ડ કર્યો નથી, પરિણામે તેઓ રાજીનામુ આપી રહ્યા છે
હાજી જુમા રાયમા કચ્છ ભુજપમાં કોંગ્રેસના લધુમતીઓમાં મજબુત ચહેરો તરીકે માનવામાં આવે છે, તેમના રાજીનામાંથી ગુજરાતમાં ખાસ કરીને કચ્છ ભુજ અને સૌરાષ્ટ્રમાં લધુમતી મતદારો ઉપરથી કોંગ્રેસની પકડ ઢીલી થઇ
શકે છે,
મહત્વપુર્ણ બાબત એ છે કે લગબગ ચાર વરસ પહેલા આર એસ એસના સિનિયર નેતા સત્યમ રાવજી સાથે ચાર વરસ પહેલા 2018માં મળ્યા હતા, મહત્વની વાત એ છે કે આ ફોટો પણ સ્વય હાજી જુમા રાયમાએ જાતે
ટ્ટીટ કર્યુ હતુ,આમ જે રીતે સત્યમ રાવજીને આ નેતા જાતે જમાડતા દેખાય છે તેનાથી લાગે છે કે આર એસ એસના પડદા પાછડના ઓપરેશન કારણે એક એક નેતા કોંગ્રેસ છોડી રહ્યા છે, હાજી જુમા રાયમાં કારણ કઇ પણ
આપે,,છતાં ફોટાઓ જાતે કહે છે કે તેઓ કઇ રીતે આર એસ એસના નેતાઓના નજીક રહ્યા છે, અને કદાજ તેઓએ નુપુર શર્માને બહાનુ બનાવીને કોંગ્રેસ છોડી છે, તેવી ચર્ચા સમગ્ર કચ્છ અને ગુજરાત કોંગ્રેસમાં થઇ રહી છે, આમ ભાજપ હવે યેન કેન પ્રકારે કોંગ્રેસની કોર મતદારોને તોડવાનો પ્રયત્ન કરી રહી છે તેમ લાગી રહ્યુ છે,
હાર્દીક પટેલની સાથે તેના માટે એડ ફિલ્મ બનાવનાર કલાકારોને કેમ પડી ગાળો- એ પણ ગંદી !