અમદાવાદ

કોંગ્રેસના કયા નેતાઓ ભાજપ સાથે મળીને સાધી રહ્યા છે વ્યકિતગત સ્વાર્થ- કોણે લગાવ્યા આરોપ

Published

on

કોંગ્રેસના કયા નેતાઓ ભાજપ સાથે મળીને સાધી રહ્યા છે વ્યકિતગત સ્વાર્થ- આરોપ

 

કોંગ્રેસના વધુ એક નેતાએ પંજાને કર્યુ બાય બાય

અમદાવાદ મહાનગર પાલિકાના સરદાર નગર વોર્ડમાં વર્ષ 2015માં ઓમ પ્રકાશ તિવારી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા, અને કોર્પોરેટર બન્યા હતા,  વર્ષ 2017માં કોંગ્રેસે તેમને  નરોડા વિઘાનસભામાં ટીકિટ આપી હતી

Advertisement

જો કે ત્યાં તેઓ સફળ થયા ન હતા, વર્ષ 2021માં સરદાર નગર વોર્ડમાંથી મહાનગર પાલિકાની ચૂંટણી લડ્યા, જો કે ચૂંટણી જીતી શક્યા ન હતા,  મહત્વની વાત એ છે કે તેઓ સરદાર નગર વોર્ડ ભાજપનુ ગઢ હોવા છતાં

એકલા ચૂંટણી જીતવામાં 2015માં સફળ થયા હતા,  તેઓ કોંગ્રેસનો જનાધાર વધારવા માટે સતત પ્રયત્નશિલ રહ્યા, જો કે સિનિયર કોંગ્રેસના નેતાઓનો સહયોગ ન મળતા તેઓ કોંગ્રેસને મજબુત ન કરી શક્યા, અંતે કોંગ્રેસની

અનિર્ણયક નેતાગિરીથી હારી થાકીને તેઓએ કોંગ્રેસનો હાથ છોડવાનો નિર્ણય કર્યો,, તેઓએ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધુ છે,, તેઓએ આ બાબતનો પત્ર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને મોકલી આપ્યો છે , જે આ મુજબ છે

 

કોંગ્રેસના કયા નેતાએ રધુ શર્મા ઉપર હોદ્દાનો વેપાર કર્યા હોવાનો લગાવ્યો આરોપ

ગુજરાતના કયા ગામડામાં મુસલમાન ફેરિયાથી વસ્તુ ન લેવાનો થયો ફરમાન !

Advertisement

તેઓએ લખ્યુ છે કે હુ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસની કાર્ય પ્રણાલી અને નિર્ણાયક શક્તિના અભાવે થઇ રહેલ રાજકીય નુકશાનને હવે સ્વમાનના ભોગે સહન કરી શકુ તેમ નથી, હુ અનેક વાર પક્ષને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવા

અને સંગઠનને મજુબત કરવા ત્વરીત શક્તિ બતાવવા માટે અનેક સકારાત્મક સૂંચનો કરતો આવ્યો છુ, છતાં પણ પરિણામ સુન્ય રહેતા કોંગ્રેસમાં રહીને પ્રજાની સેવા કરવા માટે અસમર્થ છું અને કોંગ્રેસના ઉચ્ચ નેતાઓને પોતાના

વ્યક્તિ હિતનો કાર્ય ભાજપના નેતાઓ સાથે મળીને વ્યક્ગિત કાર્યો કરાવવામાં રસ લે છે, કોંગ્રેસને મજબુત કરવામાં અથવા પ્રજાના કાર્યો કરવામાં રસ લેતા નથી, જેથી છે્લલા વિકલ્પ તરીકે કોંગ્રેસને અલવિદા કહેવુ યોગ્ય માનીને

નવી દિશા અને માર્ગ તરફ આગળ વધી રહ્યો છુ,

 

Advertisement

આમ કોંગ્રેસમાંતી રાજીનામુ આપીને ઓમ પ્રકાશ તિવાર આમ આદમી પાર્ટીમાં જોડાશે  તેઓ આગામી સમયમાં નરોડ વિધાનસભાના ઉમેદવાર બની શકે છે, નરોડા સિવાય બાપુનગરમાં આપના ઉમેદવાર બની શકે છે,

ડી આર યુ સી ના મેમ્બર કશ્યપ વ્યાસે અનોખી રીતે પિતાનો જન્મદિવસ ઉજવ્યો

જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version