કોંગ્રેસના કયા નેતાએ જગદીશ ઠાકોરને જયચંદોથી સાવધાન રહેવાની સલાહ આપી

કોંગ્રેસના કયા નેતાએ જગદીશ ઠાકોરને જયચંદોથી સાવધાન રહેવાની સલાહ આપી ગુજરાત કોંગ્રેસના પુર્વ પ્રવક્તા અને યુવા નેતા મૌલિન શાહે ગુજરાત કોગ્રેસ અવદશાને લઇને આકરી ટીકા કરી છે, તેઓએ વધુમાં કહ્યુ છે કે ગુજરાત કોંગ્રેસમાં જયચંદોના કારણે જ કોંગ્રેસ સત્તામા આવતી નથી,, કોંગ્રેસના અનેક જયચંદોના સત્તાધારી પાર્ટીના નેતાઓ સાથે વ્યાપારિક સંબધો હોવાના કારણે કોંગ્રેસે સત્તાથી હાથ … Continue reading કોંગ્રેસના કયા નેતાએ જગદીશ ઠાકોરને જયચંદોથી સાવધાન રહેવાની સલાહ આપી