ભાજપના ક્યાં ધારાસભ્યને કરાઈ શકે છે રિપીટ ?

ભાજપના ક્યાં ધારાસભ્ય ને કરાઈ શકે છે રિપીટ ? કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું એલાન 2 નવેમ્બર ના રોજ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં ભાજપે ઉમેદવારો ની પસંદગી પ્રકિયા તેજ બનાવી દીધી છે..જેના ભાગ રૂપે સમગ્ર ગુજરાતમાં વિધાનસભા બેઠક પ્રમાણે 182 ઉમેદવારોની પસંદગી માટે નિરીક્ષકો મોકલીને કાર્યકરો અને … Continue reading ભાજપના ક્યાં ધારાસભ્યને કરાઈ શકે છે રિપીટ ?