ઇન્ડિયા
ભાજપના કયા નેતાએ કહ્યુ કે અગ્નીવીરોને ભાજપના કાર્યાલયમાં સિક્યોરીટી તરીકે પ્રાથમિકતા અપાશે !
ભાજપના કયા નેતાએ કહ્યુ કે અગ્નીવીરોને ભાજપના કાર્યાલયમાં સિક્યોરીટી તરીકે રાખવામાં પ્રાથમિકતા અપાશે !
હાર્દીક પટેલે કોની ચાપલુસી કરવામાં વટાવી હદ, સોશિયલ મિડીયા યુઝર્સે હાર્દીકના લીધા રિમાંડ !
ભાજપના એક નેતાએ મોદી સરકારની અગ્નિપથ યોજનાના વખાણ કરતા કરતા ત્યાં સુધી કહી દીધુ કે ભાજપ ઓફિસમાં સિક્યોરિટી તરીકે અગ્નીવીરને પ્રાથમિકતા આપીશ,,
અને પછી કોંગ્રસ હોય કે આમ આદમી પાર્ટી,,તે સિવાય અનેક સોસિયમ મિડીયા યુઝર્સે તેમને આડે હાથો લીધા, અને ભાજપની દાનત ખુલ્લી થઇ, સાથે ભાજપના નેતાઓ
પોતાના દિકરાઓ સાથે આવુ કેમ નથી કરાવતા તેવા કડવા વેણ તેમને સંભળાવવામાં આવ્યા,,
કોંગ્રેસના કયા નેતાએ જગદીશ ઠાકોરને જયચંદોથી સાવધાન રહેવાની સલાહ આપી
ભારત સરકારની અગ્નીપથ યોજના જાહેર કરતાની સાથે જ દેશભરમાં ખાસી કરીને ઉત્તર ભારતના યુવાનો વિરોધ શરુ કર્યો, વિરોધ હવે હિંસક થઇ થયો છે, કેન્દ્રના કોઇ પ્રધાનો
આ યુવાનોને સમજાવવામાં નિષ્ફળ ગયા છે, તો પ્રધાન નરેન્દ્રમોદીએ દેશને યુવાઓને સમજાવવા માટે કોઇ જગ્યાએ હરફ સુધ્ધા ઉચ્ચાર્યો નથી, વિરોધ પક્ષ અને યુવાનોની માંગ છે કે
સરકાર તેમને કોઇ પણ પ્રકારનો નક્કર આશ્વાસન આપે, કે ચાર વરસ પછી તેઓ શુ કરશે, છતાં સરકારના પ્રતિનિધીઓ સમજાવી સકતા નથી પરિણામે યુવાનોનો ગુસ્સો હવે
ફાટી નિકળ્યો છે,
ત્યારે ભારતિય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા કૈલાશ વિજય વર્ગીય અગ્નીપથ યોજના સારી છે અને તેનાથી યુવાનોને લાભ મળશે, તે બતાવવા માટે ખાસ પ્રેસ કોન્ફરન્સનુ આયોજન કર્યુ
તેઓએ કહ્યુ કે અગ્નીપથ યોજનાનામાં જોડાનાર અગ્નીવીર જ્યારે રિયાટર્ડ થઇને આવશે ત્યારે ભાજપ કાર્યાલય ઉપર તેમને સિક્ટોરીટી તરીકે રાખવા માટે પ્રાથમિકતા આપશે,,
પછી શુ હતું કોગ્રેસ,આમ આદમી પાર્ટી સહિતના સોશિયલ મિડીયા યુઝર્સે તેમને ધોઇ નાખ્યા, કેટલાકે તો ત્યાં સુધી કહી દીધુ છે કે આ સૈનિકોનો અપમાન છે તો કેટલાક કહ્યુ કે
આવા નેતાઓ પોતાના દિકરાઓ માટે આવી સ્કીમ લાગુ કેમ નથી કરતા, તો કેટલાક દર વર્ષે 2 કરોડ નોકરી આપવાના વાયદાને કેન્દ્ર સરકારને યાદ કરાવી રહ્યા છે,