કોંગ્રેસના સિનિયર સિટીઝનની જોડી શુ ભાજપને ફાયદો કરાવશે કે માથે પડશે,કોંગ્રેસમાં ચર્ચા

સિનિયર સિટીઝનની જોડી શુ ભાજપને ફાયદો કરાવશે કે માથે પડશે ! ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ગુજરાતમાં રાજકીય નેતાઓએ કુદા કુદ શરુ કરી દીધી છે, ગુજરાતના પુર્વ ગૃહરાજ્ય પ્રધાન નરેશ રાવલે 63 વરસે જ્યારે 72 વર્ષે પુર્વ સાસંદ રાજુ ભાઇ પરમાર કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઇ ગયા,ત્યારે કોંગ્રેસમાં ચર્ચા છે કે આ બન્ને નેતાઓને જેટલુ … Continue reading કોંગ્રેસના સિનિયર સિટીઝનની જોડી શુ ભાજપને ફાયદો કરાવશે કે માથે પડશે,કોંગ્રેસમાં ચર્ચા