ક્યાં પ્રધાનના ભાઈને ચૂંટણી સમયે ક્રીમ પોસ્ટિંગ

  રાજ્ય સરકાર દ્વારા 23 જેટલા IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં અમદાવાદ મહાનગર પાલિકાના કમિશનર તરીકે એમ. થેન્નારેસને મૂકવામાં આવ્યા છે.તેઓ અગાઉ અમદાવાદમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. જ્યારે અમદાવાદ કલેક્ટર તરીકે ધવલ પટેલની નિમણૂક કરવામાં આવી છે.જયારે અમદાવાદ મહાનગર પાલિકા ના ડેપ્યુટી કમિશનર રમેશ મેરજાને ભાવનગર કલેકટર તરીકે જવાબદારી … Continue reading ક્યાં પ્રધાનના ભાઈને ચૂંટણી સમયે ક્રીમ પોસ્ટિંગ