ક્યાં પૂર્વ પ્રધાને પુત્ર પ્રેમ ના કારણે હડધૂત થવું પડ્યું

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ના ઉમેદવારો પસંદ કરવાની પ્રકિયા ચાલી રહી છે ત્યારે સૂત્રોની વાત સાચી માનીએ તો ગુજરાતના પૂર્વ પ્રધાનને પુત્ર પ્રેમ જાગ્યો હતો.તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હી માં યોજાયેલ બેઠકમાં હાજર હતા એ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ ભાજપના નેતાઓને તાકીદ કરી હતી કે સગા સંબંધી માટે ટિકિટ મંગાવી નહીં જોકે શેઠની શિખામણ … Continue reading ક્યાં પૂર્વ પ્રધાને પુત્ર પ્રેમ ના કારણે હડધૂત થવું પડ્યું