જીગ્નેશ મેવાણી ને મેટ્રો કોર્ટે શું સજા કરી
ગુજરાત યુનિવર્સીટી ના કાયદા ભવન ને બાબા સાહેબ આંબેડકર નામ આપવાની માંગ સાથે અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા વર્ષ 2016 માં રસ્તા રોકો આંદોલન કર્યું હતું જે કેસ માં અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે વડગામ ના એમ એલ એ જીગ્નેશ મેવાણી ,સુબોધ પરમાર ,રાકેશ મેહરીયા સહીત રસ્તો રોકવા ના કેસમાં 19 લોકો ને 6 મહિના ની સજા કરી છે