ઔવેસીનુ શુ છે પ્લાન ગુજરાત !
સૌરાષ્ટ્રના પ્રવાસે એઆઇએમઆઈએમનના પ્રમુખ અસદદ્દીન ઔવેસી પહોચ્યા છે, જ્યાં તેઓ પોરંબદંર પહોચ્યા જ્યાં તેઓએ જણાવ્યુ કે
“વિધાનસભાની ચૂંટણીમાં AIMIM પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડશે”
“અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ઓછા સમયમાં વધુ સફળતા મળી”
“જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ કેટલી બેઠક પર ચૂંટણી લડવી તે નક્કી કરીશું”
અસદુદ્દીન ઔવેસી પોરબંદરથી માંગરોળ ખાતે આયોજીત જાહેરસભામાં જવા રવાના
ઔવેસી સાથે AIMIM ના ગુજરાત પ્રદેશ પ્રમુખ તેમજ હૈદરાબાદના માજી મેયર માજીદ હુસૈન પણ ઉપસ્થિત
આવતા અઠવાડિયે કચ્છ ના પ્રવાસ અંગે પણ ઓવેસી આવનાર હોવાની વાત કરી
2022 વિધાનસભા ચૂંટણી ખૂબ મહત્વની છે, આગામી સમયમાં કેટલા સીટો ઉપર ચૂટણી લડશે તેને લઇને જલ્દી નિર્યણ કરાશે,
આશિષ ભાટીયાને ડીજીપી તરીકે એક્સટેંશન મળતા કયા આઇપીએસનુ સપનુ રોળાયું
પાકિસ્તાનમાં હિન્દુઓ સાથે થાય છે અમાનુષિ અત્યાચાર-અમને ભારતની નાગરિકતા આપો !