રાજકોટ મહાનગર પાલિકા માટે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ની શું છે મોટી જાહેરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજકોટ ના પ્રવાસ દરમ્યાન સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ફાળવણીરાજકોટ મહાનગર પાલિકા ને વિકાસ કાર્યો માટે 187 કરોડ ની જાહેરાત કરી છે..જેમાં આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને રામનાથ મહાદેવ મંદિર ડેવલપમેન્ટને મંજૂરી અપાઈ છે.
આ પ્રોજેક્ટ હેઠળ અતિ પ્રાચીન રામનાથ મહાદેવ મંદિરનો જિર્ણોધ્ધાર કરાશે.તેમજ વિશાળ પાર્કિંગ ટેમ્પલ પ્લાઝા અને લેન્ડ સ્ક્રેપિંગ ની કામગીરી હાથ ધરવામાં આવશે