અંજલી મહેતાનુ ગુજરાત સાથે શુ છે નાતો

અંજલી મહેતાનુ ગુજરાત સાથે શુ છે નાતો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અંજલી મહેતા પોતાના વતન પાટણ પહોચ્યા, પાટણ ની દીકરી અને તારક મહેતા ફેમ નેહા મહેતા ( અંજલિ મહેતા )સાથે પાટણ નાગરવાડા ખાતે આવેલ તેઓના ઇસ્ટ દેવ હાટકેશ્વર મહાદેવની પૂજા કરી મંદિરના વિકાસ માટે ચર્ચા કરી.એ દરમિયાન તેમની સાથે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટપટેલ પણ … Continue reading અંજલી મહેતાનુ ગુજરાત સાથે શુ છે નાતો