એવું તો શુ થયુ કે દુલ્હા અને દુલ્હન લાફા લાફી કરવા લાગ્યા
એક મંડપમાં લગન ચાલી રહ્યા હતા, ત્યારે દુલ્હને યુવકને રસગુલ્લા ખવડાવવા માટે તેના મોઢા પાસે મિઠાઇ મુકી
પણ વર રાજા ફોટા માટે પોઝ આપવામા વ્યસ્ત હતા,ત્યારે દુલ્હનને ગમ્યુ નહી,, એટલે તેણે મિઠાઇ વરરાજાના મોઢા
ઉપર ધસી કાઢ્યુ, પછી શુ, વરરાજાને ગુસ્સો આવ્યો તો તેણે દુલ્હનને એક લાફો ઝિંકી દીધો,પછી શુ દુલ્હન થોડા
ઓછા હતા તેઓએ પણ સામે ઇટ કા જવાબ પત્થરથી આપ્યુ, આમાં થોડા સમય સુધી લાફા લાફી ચાલતી રહી
અને પરિવાર જનોના સમજાવટ બાદ બન્નેના લગન થયા, હવે વર રાજા વિચારવુ પડશે બૈરી ભારે મળી છે,
જે કરારા જવાબ આપશે, ઘટના પહાડી પ્રદેશની જણાય છે,
https://twitter.com/Astro_Healer_Sh/status/1518806826111832064?s=20&t=QxHWxc2FI_frCMVlcFZPng
શિવાની નામના ટ્ટીટર યુઝર્સે આ વિડીયો શેર કર્યોછે, જેને ખુબ જોવાઇ રહ્યો છે, એટલુ જ કહી રહ્યા છેકે
દુલ્હા દુલ્હનના 36 ગુણો મળી રહ્યા છે,
ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ કેમ ફસાયા ધર્મ સંકટમાં !