કલોલમા એવુ તો શુ બન્યુ કે ધારાસભ્ય બળદેવજી ઠાકોરે સીએમ ને નહી પણ પીએમને પત્ર લખવાની પડી જરુર
કોંગ્રેસના કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે વડા પ્રધાન નરેન્દ્રમોદી, વિદેશ પ્રધાન એસ જયશંકર અને કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત ભાઇ શાહને પત્ર લખ્યો છે,,તેઓએ પત્રમાં કલોલના લોકોની સમસ્યાનાનો સમાધાન કરવા માટે કહ્યુ છે , તેઓએ ત્રણ અલગ અલગ પત્ર લખ્યુ છે,, પણ ત્રણેયમાં એક જ માંગ છે,
યુવરાજ સિહ જાડેજાએ હવે કેમ કર્યો સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીનો સમર્થન
કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર પોતાના મત વિસ્તારની એક સમસ્યા માટે સીએમ ભુપેન્દ્ર પટેલ ને નહી પણ પીએમ નરેન્દ્રમોદીને પત્ર લખ્યો છે, તે સિવાય તેઓએ કેન્દ્રિય ગૃહ પ્રધાન અને ગાઁધીનગરના સાંસદ અમિતશાહ અને ગુજરાતથી રાજ્ય સભાના સાંસદ બનેલા એવા વિદેશ પ્રદેશ એસ જયશંકરને પત્ર લખ્યો છે, જેમાં તેઓએ પોતાના વિસ્તારના લોકોની એક એવી સમસ્યાના સમાધાન માટે માંગ કરી છે જે વાંચીને તમને પણ લાગશે કે આ જરુરી છે,
બકરી ઇદને લઇને પોલીસે બહાર પાડ્યુ જાહેરનામું ,આ બે નિયમોનો કરશો ઉલ્લંધન તો થશે સજા
બળદેવજી ઠાકોરે જે પત્ર લખ્યુ છે તેમાં તેઓએ લખ્યુ છે કે
કલોલ વિધાનસભા મત વિસ્તારમાં ઘણા બધા લોકો ઘંધા રોજગાર અર્થે વિદેશમાં સ્થાઇ થયેલ છે,
વિદેશમાં સ્થાઇ થયેલ ભારતિય નાગરિકોને પાસ પોર્ટ રિન્યુ કરાવવા માટે ઘણી બધી મુશ્કેલી પડે છે,
ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતિય નાગરિકોને ખુબજ તકલીફ પડે છે
વિદેશમાં રહેતા ભારતિય નાગરિકોને પાસપોર્ટ મેળવવામાં પ્રવર્તમાન નિયમોમાં ફેર ફાર કરવા સબંધી વ્યાપક રજુઆતો મને મળેલ છે,
કલોલ અને આસપાસના વિસ્તારોના લોકો મોટા પાયે વિદેશમાં સ્થાઇ થયેલા છે, તેમની પાસપોર્ટ રિન્યુ કરવામાં પડતીસ મુશ્કેલી દુર કરવા જરુરી પગલા ભરવા વિનંતી
આમ તમને બતાવી દઇએ કે બળદેવજી ઠાકોર થોડા સમય પહેલા જ વિદેશ પ્રવાસ ગયા હતા,