ગાંધીનગર
સીએમ ભુપેન્દ્ર પટેલે બીએસએફ અધિકારી એ એસ ઠાકુરને ગન વિશે શુ પુછ્યુ
સીએમ ભુપેન્દ્ર પટેલે બીએસએફ અધિકારી એ એસ ઠાકુરને ગન વિશે શુ પુછ્યુ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પોલીસ હેડ ક્વાટર્સ ખાતે યોજાયેલ શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લીધી
****
ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પાટણ ખાતે થઇ રહી છે ત્યારે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પોલીસ હેડ ક્વાટર્સ ખાતે આયોજીત શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લીધી હતી. નિર્દશનમાં મૂકાયેલ શસ્ત્રોનું મુખ્યમંત્રી રસપૂર્વક નિરીક્ષણ કરી સૈન્યના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.
પાટણના નાગરિકો સેન્યના શસ્ત્રોથી અવગત થાય તેમજ રાષ્ટ્રભાવના વિકસે તે માટે આ પ્રદર્શન આયોજન કરાયું છે, જેમાં બી.એસએફ અને પોલીસ દ્વારા અત્યાધુનિક શસ્ત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે.