દ્વારકા ના ધારાસભ્ય પબુભા માણેક દ્વારા ધારાસભ્ય તરીકે મળતા પગાર ભથ્થા સહીત અન્ય લાભો નહીં લેવાનો નિર્ણય કર્યો છે..એ માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પત્ર લખીને જાણ કરી છે જે સમગ્ર ગુજરાતના સુખી સંપન્ન ધારાસભ્યો માટે પ્રેરણા દાયક બાબત છે..પ્રજાની સેવા માટે ચૂંટાતા ધારાસભ્યો એ પબુભા માણેક પાસેથી પ્રેરણા લેવી ઘટે.