રાજય સરકારની કૌટુંબિક પ્રશ્નો ના ઉકેલ માટે કઈ મોટી જાહેરાત કરી

રાજ્યમાં કૌટુંબિક સુરક્ષા સાથે સૌહાર્દભર્યુ વતાવરણ સર્જાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ: કાયદા મંત્રી  રાજેન્દ્રભાઇ ત્રિવેદી પારિવારીક સંબંધો સુદૃઢ બને અને કૌટુંબિક વિવાદો ટળે તે માટે રાજ્ય સરકારનો નવતર અભિગમ કૌટુંબિક વિવાદોના નિવારણ અને સુલેહ માટે “ફેમિલી ફર્સ્ટ-સમજાવટનું સરનામુ” યોજના અમલી: જિલ્લા અને તાલુકા ક્ક્ષાએ સમિતિનું ગઠન કરાશે આ સમિતિ કૌટુંબિક સલામતી અને સુખાકારીને … Continue reading રાજય સરકારની કૌટુંબિક પ્રશ્નો ના ઉકેલ માટે કઈ મોટી જાહેરાત કરી