શ્વેતા બ્રહ્મભટ્ટે રાજીનામાં આપતા પહેલા કોંગ્રેસના નેતાઓને શુ આપી સલાહ

શ્વેતા બ્ર્હમભટ્ટે કોંગ્રસમાંથી આપ્યુ રાજીનામુ ! આખરે શ્વેતા બ્રહ્મ ભટ્ટે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે, તેઓએ કોંગ્રેસના તમામ પદ ઉપરથી રાજીનામું આપી દીધુ છે તેઓએ સીધા સોનિયા ગાંધીને પત્ર લખીને રાજીનામુ આપ્યુ છે, ત્યારે લાગે છે કે હવે શ્વેતા બ્રહ્મભટ્ટ ટુંક સમયમાં ભાજપમા જોડાઇ શકે છે નરેન્દ્ર ભાઇની દિકરી ભાજપમાં ગોઠવાશે ! શ્વેતા બ્રહ્મભટ્ટે લખ્યુ … Continue reading શ્વેતા બ્રહ્મભટ્ટે રાજીનામાં આપતા પહેલા કોંગ્રેસના નેતાઓને શુ આપી સલાહ