અમદાવાદ

શ્વેતા બ્રહ્મભટ્ટે રાજીનામાં આપતા પહેલા કોંગ્રેસના નેતાઓને શુ આપી સલાહ

Published

on

શ્વેતા બ્ર્હમભટ્ટે કોંગ્રસમાંથી આપ્યુ રાજીનામુ !

આખરે શ્વેતા બ્રહ્મ ભટ્ટે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે, તેઓએ કોંગ્રેસના તમામ પદ ઉપરથી રાજીનામું આપી દીધુ છે
તેઓએ સીધા સોનિયા ગાંધીને પત્ર લખીને રાજીનામુ આપ્યુ છે, ત્યારે લાગે છે કે હવે શ્વેતા બ્રહ્મભટ્ટ ટુંક સમયમાં ભાજપમા જોડાઇ શકે છે

શ્વેતા બ્રહ્મભટ્ટે લખ્યુ છે કે કોંગ્રેસની અંદર સડો છે, જેને દુર કરવા માટે 360 ડીગ્રી પરિવર્તનની જરુર છે, પણ આ પરિવર્તન થાય તેમ દેખાતુ નથી
રાહુલ ગાંધીથી પ્રેરણા લઇને જોડાઇ, પણ સુધારા માટે અનેક ઇમેલ કર્યા તે પૈકી એક બદલાવ ન થયુ, સાથે જ્યારે વડા પ્રધાન નરેન્દ્રમોદીથી
મળવાની ઘટનામાં જે રીતે પક્ષના લોકોએ આલોચના કરી તેનાથી તે વ્યથિત છે, પરિણામે તેણે કોંગ્રેસના તમામ પોસ્ટમાઁથી રાજીનામું આપી
દીધુ છે,

અમદાવાદમાં પોલીસ પાડી રહી છે ધાડ- પોલીસ કમિશ્નરની આવડત સામે સવાલ !

નરેન્દ્ર ભાઇની દિકરી ભાજપમાં ગોઠવાશે !

Advertisement

ઉલ્લેખનિય છે કે અમદાવાદ મહાનગર પાલિકામાં વર્ષ 2000થી વર્ષ 2005માં કોંગ્રેસના શાસન દરમિયાન નરેન્દ્ર ભાઇ બ્રહમભટ્ટ હેલ્થ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે
, તેમની પુત્રી શ્વેતા બ્રહ્મભટ્ટે વિદેશમાં અભ્યાસ કર્યો છે, તેઓ સમાજમાં દિન દુખીયાઓને મદદ કરતા હોય છે, તેઓ સમાજમાં સેવા ભાવી યુવા
નેતા તરીકે ઓળખાય છે, 2017માં કોંગ્રેસ તેમના પિતાની વગ અને શ્વેતા બ્રહમભટ્ટના સેવા કાર્યોથી પ્રભાવિત થઇ મણિનગર વિધાનસભામાં
ભાજપના ઉમેદવાર સુરેશ પટેલ સામે ટિકીટ આપી હતી, જો કે તત્કાલિન સીએમ અને મણીનગરના ધારાસભ્ય નરેન્દ્રમોદીએ મણિનગરના
કરેલા વિકાસ કાર્યોને કારણે મણિનગરની જનતાએ સુરેશ પટેલને ફરી વિજય બનાવતા શ્વેતા બ્રહમભટ્ટની હાર થઇ હતી. ત્યારે માર્ચમાં ગુજરાત
પ્રવાસે આવેલા પીએમ નેરન્દ્રથી શ્નેતા અને તેના પિતા મળ્યા હતા, ત્યારથી અટકળો હતી કે તે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઇ શકે છે,

ભાજપમાં સામેલ થયેલ તબીબોથી કયા ધારાસભ્યોની કપાશે ટિકીટ !

કિમ શર્મા અને લિયેન્ડર પેસ સબંધોને આપશે દસ્તાવેજી સ્વરુપ- એટલે કે કરશે કરી શકે કોર્ટ મેરેજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version