વહીવટનો આ કેવો ખેલ, દારુ પકડવામાં પોલીસ ફેલ !
અમદાવાદમાં ઇશનપુર વિસ્તાર, જ્યાં દારુ વેચાય છે,,સમાચાર આ નથી,, પણ સમાચાર એ છે કે ઝોન છમા આવતા વિસ્તારમાંથી અડધા અમદાવાદમાં પહોચે છે,,
સુત્રોની વાત સાચી માનીએ તો બાબુલ સૈયદ નામનો વ્યક્તિ જેને સ્થાનિકો બુટલેગર તરીકે ઓળખે છે, તે ઇશનપુર, નારોલ વટવા, વટવા જીઆઇડીસી સહિતના વિસ્તારોમાં દેશી દારુનો નેટવર્ક ચલાવે છે
તેની અંડરમાં
મંજુ બેન( રામગલી) ભૈરવનાથ રોડ
જયેશ ભાઇ (રામગલી)
માધુરી ઉર્ફે કંકુ (રામગલી)
રણજીત(ગીતા પાર્ક સોસાસટી, વિશાલનગર)
રંજન અને ભદ્રેશ (ચામુંડા નગર,લાઠી બજારની ગલીમાં,
કૈલાશ -ચામુંડા તળાવ
ચંદ્રા- ચંડોળા તળાવ
પ્રેમ, ઇસનપુર સ્મશાનની બાજુ
અલ્તાફ- ચંડોળા
નૈના, રામગલી
તે સિવાય તેમની સાથે જોડાયેલા કથિત પોલીસ કર્મચારી
લાલજી દેસાઇ,,નારાણ રબારી, અને કિસન નામના કથિત પોલીસ કર્મચારીઓ
તો સાથે ગોહિલ કરીને એક પીઆઇનુ નામ પણ ચર્ચા છે,, આ નામ સાચા છે ખોટા છે એ પણ ખબર નથી, છતાં જે વિડીયો અમને મળ્યો છે,તેમાં આ તમામ નામોનો ઉલ્લેખ કરાયો છે
ગુજરાતના ઝાંસીની રાણી એટલે ગેનીબેન ઠાકોર
બનાસકાંઠા વાવના ધારાસભ્ય ગેની ઠાકોર પોતે રેઇડ કરીને દારુની જીપને પકડે છે,, વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ કર્યો,, જો એક મહિલા જનપ્રતિનિધી થઇને ગેની બેન આટલી હિમ્મત કરી સકતા હોય તો બીજા જન પ્રતિનીધી કેમ નહી, જે જવાબદારી પોલીસની છે તે જવાબદારી જનપ્રતિનિધી નિભાવતા હોય તો પોલીસની કામગીરી સામે સવાલ થવા સ્વભાવિક છે,