Teamex Retail Limited ને દંડ કરતું તોલમાપ વિભાગ

Teamex Retail Limited ને દંડ કરતું તોલમાપ વિભાગ તોલ માપ વિભાગે Teamex Retail Limited એક લાખ રુપિયાનો દંડ ક્યો છે, આ કંપની પોતાના પ્રોડક્ટ ઉપર મેન્યુફેક્ચરનુ પુુરુ સરનામું દર્શાવ્યો ન હતો, સાથે ઇ કોમર્સ (એમેઝોન) સાઇટ ઉપર ધી પી સી.આર રૂલ્સ -૨૦૧૧ ના નિયમ ૬(૧૦)મુજબ મેન્યુફેક્ચર પુરૂ સરનામું દર્શાવેલ ના હોઈ ધી લીગલ મેટ્રોલૉજી એક્ટ … Continue reading Teamex Retail Limited ને દંડ કરતું તોલમાપ વિભાગ