અમદાવાદ
Teamex Retail Limited ને દંડ કરતું તોલમાપ વિભાગ
Teamex Retail Limited ને દંડ કરતું તોલમાપ વિભાગ
તોલ માપ વિભાગે Teamex Retail Limited એક લાખ રુપિયાનો દંડ ક્યો છે, આ કંપની પોતાના પ્રોડક્ટ ઉપર મેન્યુફેક્ચરનુ પુુરુ સરનામું દર્શાવ્યો ન હતો, સાથે ઇ કોમર્સ (એમેઝોન) સાઇટ ઉપર
ધી પી સી.આર રૂલ્સ -૨૦૧૧ ના નિયમ ૬(૧૦)મુજબ મેન્યુફેક્ચર પુરૂ સરનામું દર્શાવેલ ના હોઈ ધી લીગલ મેટ્રોલૉજી એક્ટ ૨૦૦૯ ના કલમ ૧૮(૧) /૩૬(૧) ના ભંગ સબબ કાર્યવાહી કરી રૂ ૧ લાખ માંડવાળ ફી પેટે વસૂલ કરવામાં આવેલ છે..
તોલમાપ વિભાગના વડા ચંદ્રેશ કોટકે જણાવ્યુ હતુ કે Teamex Retail Limited નિયમો ભંગ કરતા જોવા મળી હતી, જેને લઇને કાર્યવાહી કરાઇ છે,
હાર્દીકને કોણે કહ્યુ ચિરકુટ, ભગોડા પટેલ-શહીદ થયેલા પાટીદાર યુવાનોના પરિવારને નોકરી અપાવ !
કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાએ આપ્યુ રાજીનામું -આર એસ એસે ઓપરેશન કર્યાની ચર્ચા !