ગુજરાતમાં બે તબક્કામાં 51,839 પોલીંગ સ્ટેશનમાં મતદાન યોજાશે : પી.ભારતી

ગુજરાતમાં બે તબક્કામાં 51,839 પોલીંગ સ્ટેશનમાં મતદાન યોજાશે : પી.ભારતી અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ પોલીંગ સ્ટેશન 5610, જ્યારે સૌથી ઓછા ડાંગમાં 335 ગુજરાતમાં 4,91,35,400 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે રાજ્યમાં કુલ મતદારો પૈકી 2,37,74,146 મહિલા મતદારો તથા 2,53,59,863 પુરૂષ મતદારો કુલ 1391 થર્ડ જેન્ડર મતદારો પૈકી સૌથી વધુ 226 થર્ડ જેન્ડર મતદારો વડોદરામાં ————————- રાજ્યમાં … Continue reading ગુજરાતમાં બે તબક્કામાં 51,839 પોલીંગ સ્ટેશનમાં મતદાન યોજાશે : પી.ભારતી