મણિનગરમાં આપના અસરકારક ડોર ટુ ડોર પ્રચારથી પ્રભાવિત મતદારો
અમદાવાદના મણિનગર વિધાનસભામાં આમ આદમી પાર્ટીએ ડોર ડોર પ્રચાર અભિયાન શરુ કરી દેવાયો છે,
વિપુલ ભાઇ પટેલની આગેવાનીમાં તમામ કાર્યકર્તાઓ ઘરે ઘરે જઇને કેજરીવાલની ગેરંટી યોજનાની માહિતી આપી રહ્યા છે
લાભા,શાહવાડી,મોતીપુરા,નારોલ ઇશનપુર મણિનગર ખોખરા જેવા વિસ્તારોમાં પ્રચાર કરાયો છે,જે આગામી દિવસોમાં પ્રચંડ સ્વરુપ ધારણ કરશે,