અમદાવાદ
મતદાર જાગૃતિ અભિયાન
મતદાર જાગૃતિ અભિયાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 3 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર ના રોજ મતદાન થનાર છે ત્યારે અમદાવાદ નગર પ્રાથમિક સમિતિ સંચાલિત શાળાના વિદ્યાર્થીઓએ મતદાર જાગૃતિ ને લઇ ખાસ અભિયાન હાથ ધર્યું છે.શાળાના વિદ્યાર્થીઓએ ગુજરાતનો નકશો અને વોટ મારો અધિકારના ચિત્રો દોરીને લોકોને મતદાન કરવા માટે અપીલ કરી ત્યારે સૌ મતદાર ભાઈઓ અને બહેનો એ મતદાન કરી ને લોકશાહીના સ્તંભને મજબૂત કરવાનું કામ કરીએ
રાજ્ય સરકારના પ્રધાનનો મહિલા સાથે કથિત વાયરલ ઓડિયોથી હંગામો !
ગુજરાત ક્રિકેટ એસોસિએશન ના પ્રમુખ પદે ધનરાજ નથવાણી સહીત હોદેદારોની કરાઈ નિમણુંક