અમદાવાદ
સ્વચ્છતા અભિયાન માટે સોમનાથ રવાના થતા સ્વેચ્છાગ્રહીઓ
સ્વચ્છતા અભિયાન માટે સોમનાથ રવાના થતા સ્વેચ્છાગ્રહીઓ
બાપા સીતારામ સેવા ટૃસ્ટ દ્વારા કાલુપુર રેલ્વે સ્ટેશન ના 2 નંબર ના પ્લેટફોમૅ સોમનાથ એક્સપ્રેસ .અમદાવાદ થી વેરાવળ કોચ નં S.1.2.3.4.5.6 નાડબ્મા છેલ્લા 19વર્ષે થી 300 સ્વયમ સેવકો ભાઈઓ/બહેનો સોમનાથ મંદિર સાફસફાઈ. સ્વચ્છતા અભિયાન નુ કામ કરછે ત્યારે શ્રી ખોડલધામ સમિતિ દ્વારા 300.સ્વયસેવક નુ સન્માન બાપા સીતારામ સેવા ટૃસ્ટ ના પ્રમુખ હરેશભાઇ સોની .મુકેશભાઇ પાચાણી ને ખોડલધામ સમિતિ ના કન્વીનર નરસિંહ ભાઈ પટેલ. ફુલહાર .તિલક.શાલ ઓઠાડી સાથે એક શ્રીફળ. સાકર નુ પેકેટ તમામ મહિલા ને ભાઈઓ ના ચાદંલા મહિલા કન્વીનર સોનલબહેન કે પટેલ ચાદલા કરી ને મીઠું મો કરાવી ને વિદાય આપતા આનંદ નુ વાતાવરણ ઉભુ કરતા સોમનાથ દાદા.બજંરગદાસ બાપા. માં ખોડિયાર માં ની જયબોલાવી હતી આ સ્વયસેવકોતા.24/25 બે દિવસ સવ્ર્છતા અભિયાન માં સોમનાથ મંદિર ટૃસ્ટ માં આજુબાજુ મંદિર મા પણ સાફસફાઈ કરશે આસેવા ટૃસ્ટ સ્વયંભૂ. પોતાના ખર્ચે. કૈઈ ની પણ મદદ નહીં પૈતાનુ જમવાનું રસોડું સાથે તેમેજ સાફસફાઈ ની તમામ સામંગ્રી સાથે રાખે છે આવી સેવા 19વર્ષે થી ગુજરાતમાં તમામ મંદિર ઓ માં સાફસફાઈ કરી રહ્યા છે આ તમામ સેવાકીય પ્રવૃત્તિઓ ને શુભેચ્છા પાઠવતા તમામ 300 કાર્યકર્તા નો જુસો વધે તે માટે અભિનંદન પાઠવાયા