વટવામાં મંગલ ટેક્ષટાઇલ કંપનીએ 350 કર્મચારીઓને અચાનક છુટા કરાતા વિરોધ
અમદાવાદના વટવા GIDC ફેઝ-૧ મા મંગલ ટેકસટાઈલ્સ કંપની ના ૩૫૦ કમઁચારી ઓને કથિત રીતે છુટ્ટા કરી દેવાયા
કોઈ કમઁચારી થી કંપની મા કાપડ ને લઈ ને પંદરેક લાખ નું નુકશાન થયું હોવા ની વાત ને લઈ ને તે કમઁચારી ને કંપની એ જવાબદાર ગણ્યો હોવા નો કમઁચારી ઓનો આક્ષેપ
તે કમઁચારી સામે પગલા ભરવાની વાત ને લઈ ને તેના સાથી કમઁચારી ઓ એ વિરોધ કયોઁ
કંપની એ આ વિરોધ કરતા કમઁચારી ઓને કામ પર ના આવવું હોય તો તમારી જરુર નથી તેમ કહ્યી ને ગેટ નો દરવાજો બતાવી દીધો
કમઁચારી ઓના કંપની નજીક ધરણા પઁદશઁન ને લઈ ને વટવા પોલિસ ની ત્રણેક ગાડી ઓનો કાફલો બોલાવી લેવાયો